એક છોકરાના મેરેજ નતા થતા,
એટલે એણે પાંચ કરોડની જીવન વિમા
પોલીસી લીધી.
જેથી એના મૃત્યુ પછી
એની પત્નીને પાંચ કરોડ રૂપયા મળે.
આ વાત બાયોડેટામાં લખતા જ
ઠેકાણાની લાઈન લાગી અને
બીજે મહિને જ લગ્ન થઈ ગયા…
😜😅😝😂🤪🤣
છોકરાવાળા:- ઘર કરકસરથી ચલાવે
એવી વહુ અમારે જોઈએ છે.
છોકરીવાળા:- અમારી દિકરી આવી જ છે.
પાડોશીના બારણાં પર ટાંગેલા
લીંબુમાંથી સરબત અને મરચાંમાંથી
એ ચટણી બનાવે છે.
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)