ચિત્રકાર : હુ તમારી પત્ની નો
સરસ ફોટો બનાવી દવ…
પતી : હા ચોક્કસ…
ચિત્રકાર : તમને એવું લાગશે કે
એ હમણા કઈક બોલશે…
પતી : તો રેવા દે મારા ભાઈ…
😜😅😝😂🤪🤣
બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું.
પ્રેમિકા : તું ઘણો cool છે.
પ્રેમી : તું પણ ઘણી hot છે.
ત્યાં પાછળથી એક કાકા : હું તો કહું છું
બેય લગન કરી લ્યો.
તમારા બાળકો નવશેકા થશે.
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)