ભાડુત : બહાર ભારે વરસાદ પડે છે
અને છતમાં કેટલીય જગ્યાએથી
પાણી પડે છે,
એ મેં તમને અનેક વાર કીધેલું છે,
તો આમ ક્યાં સુધી ચાલશે ?
મકાનમાલિક : મને કેમ ખબર પડે ?
હું કાંઈ હવામાનશાસ્ત્રી થોડો છું !
😜😅😝😂🤪🤣
ચંદુ ઑફિસે જવા નીકળ્યો,
એની મામ્મુએ કહ્યું : બેટા, ચા પીવી છે ?
ના મમ્મી !
ચા પીને ઑફિસે જવાનું મને ગમતું નથી.
કેમ, બેટા ?
કારણ કે
ચા પીધા પછી મને ઉંઘ નથી આવતી…
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)