નટુભાઈ સાયન્સના એક સારા અને હોશિયાર શિક્ષક હતા
પણ તેમને દારૂની કોથળી પીવાની એક કુટેવ હતી.
એક વખત કેમેસ્ટ્રીના કલાસમાં.
નટુભાઈ શિક્ષક: સોડિયમ કાર્બોનેટની ફોર્મ્યુલા બોલ!
ભૂરો: નટુ કોથરી
જવાબ સાંભળતા જ
નટુભાઈ સાહેબે ભૂરાને ફૂટપટ્ટીથી બરાબરનો ધોઈ નાખ્યો.
વાત પ્રિન્સીપાલ સુધી ગઈ.
પ્રિન્સિપાલ સાહેબે ભૂરાને પૂછ્યું કેમ શિક્ષકની મશ્કરી કરે છે ?
ગુરુ તો દેવ સમાન હોય, નટુભાઈ સાહેબની માફી માંગ
અથવા તો સ્કૂલમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે.
ભૂરો: ના સાહેબ, મશ્કરી નથી કરતો. હું તો પ્રશ્નનો જવાબ આપતો હતો.
પ્રિન્સીપાલ: જવાબ ? કઈ રીતે ? સમજાવ….
ભૂરો: Na2Co3 ગુજરાતીમાં સહેલાઈથી યાદ રહે એટલે હું આ રીતે કહું છું….
“Na2Co3″= “નટુ કોથરી” પ્રિન્સીપાલ સાહેબ ICU માં છે.
😜😅😝😂🤪🤣
પિતાએ તેમના પુત્રના રિપોર્ટ કાર્ડ પર
અંગૂઠાની નિશાની લગાવી.
દીકરોઃ પપ્પા, તમે એન્જિનિયર છો,
તો પછી આ અંગૂઠો શા માટે?
પિતાઃ તમારા બહુ નબળા માર્કસ જોઈને
શિક્ષકે એવું ન વિચારવું જોઈએ કે
તમારા પિતા ભણેલા છે.
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)