fbpx
Monday, January 20, 2025

પત્ની : તમે ચિંતા ના કરો…😅😝😂😜🤣🤪

છગન : લોકો ખોટું કહે છે કે
પત્નીઓ પોતાની ભૂલ નથી માનતી.
મારી પત્ની તો રોજ ઓછામાં ઓછી
6-7 વખત પોતાની ભૂલ માને છે.
મગન : એમ, શું કહે છે ભાભી?
છગન : તે રોજ મને કહે છે કે,
તમારી સાથે લગ્ન કરીને
મેં મારા જીવનની સૌથી મોટી ભૂલ કરી છે.
😅😝😂😜🤣🤪

પતિ : સાંભળ,
આખી રાત મોબાઈલ ચાર્જિંગમાં ના મુકતી,

બેટરી ફાટી જશે.

પત્ની : તમે ચિંતા ના કરો,

હું બેટરી કાઢીને ચાર્જિંગમાં મુકીશ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles