પતિ પત્ની ડાઇનિંગ ટેબલ પર જમવા
બેઠા હતા.
પતિ : વાહ બેબી…
તું તો દિવસે ને દિવસે વધારે સુંદર થઈ રહી છે.
પત્ની (શરમાઈને) : વિસ્તારથી કહોને
કેવી રીતે?
પતિ : જોને તને જોઇને રોજ રોટલી અને શાક
બળી જાય છે.
પત્ની ચમચો અને થાળી લઈને
પતિની પાછળ દોડી.
😅😝😂😜🤣
એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા.
રસ્તામાં ગધેડો મળ્યો.
તેને જોઈ પત્નીને મજાક કરવાનું મન થયું.
પત્ની (ગધેડા તરફ ઈશારો કરીને) : જુઓ,
તમારો સગવાળો આવ્યો છે,
તેને નમસ્તે કરો.
પતિ : અરે સસરાજી તમે અહીં?
નમસ્તે… નમસ્તે…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)