પત્ની : તમે કોઈ પણ કામ સારી રીતે
નથી કરતા ?
પતી : હવે શું થયું?
શું કરી નાખ્યું એવું મેં?
પત્ની : તમે જે કાલે cylinder લગાવ્યું હતું,
પતી : હા લગાવ્યું હતું.
પત્ની : ખબર નહિ કેવું લગાવ્યું,
કાલથી બે વખત દૂધ ઉકળ્યું,
બન્ને વખત જ દૂધ ફાટી ગયું.
😅😝😂😜🤣🤪
એક માણસ પોતાની પત્નીને લીધે ગભાયેલો
ડોક્ટરના દવાખાને ગયો અને
ડોક્ટરનો હાથ પકડીને એક બાજુ લઇ ગયો,
ડોક્ટર : શું થયું?
માણસ : ડોક્ટર સાહેબ, મારી પત્ની ૮GB નું મેમરી કાર્ડ
ગળી ગઈ છે, ત્યારથી સતત ગાઈ રહી છે. જલ્દી કાઢી દો.
ડોક્ટર : ક્યારથી ગીત ગાઇ રહી છે?
માણસ : ગાવાને ગોળી મારો ડોક્ટર સાહેબ,
મારી તો એ વિચારીને હાલત ખરાબ થઇ રહી છે કે
video folder ઉપર પહોચશે તો શું કરશે?
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)