પત્ની મંદિર ગઈ અને
માનતાનો દોરો બાંધવા માટે હાથ ઉપાડ્યો.
પછી કાંઈક વિચારીને દોરો બાંધ્ય વગર જ
હાથ નીચે કરી લીધો.
પતી : આ શું? માનતા ન માગી?
પત્ની : માગવા જ લાગી હતી કે
ઈશ્વર તમારી તમામ મુશ્કેલી દુર કરી દે.
પછી વિચાર્યું ક્યાંક હુ જ ના ઝપટમાં આવી જાઉ.
😅😝😂😜🤣🤪
એક માણસની પત્ની મરી ગઈ,
તે ખુબ રડી રહ્યો હતો.
એક મિત્ર એ પૂછ્યું : ભાભીજીને શું થયું?
માણસ : કાંઈ નથી,
બસ દહીં ખાઈ રહી હતી.
અને ખાતા ખાતા જ..
મિત્ર : સારું,
એ બતાવ કે દહીં બીજું વધ્યું છે શું?
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)