પત્નીએ પતિને ફોન કર્યો.
પતિ : જલ્દી બોલ, હું ઘણો બીઝી છું.
પત્ની : એક સારા સમાચાર છે, અને
એક ખરાબ સમાચાર છે.
પતિ : હમણાં સારા સમાચાર સંભળાવ,
ખરાબ સમાચાર માટે સમય નથી.
પત્ની : ઠીક છે. સારા સમાચાર એ છે કે
આપણી નવી કારના
એરબેગ્સ સારી રીતે કામ કરે છે.
પતિ બધું કામ છોડીને ભાગતો ભાગતો ઘરે આવ્યો.
😅😝😂😜🤣🤪
પતિએ પત્નીને ગાડીની ચાવી આપીને
પ્રેમથી કહ્યું કે,
Dear, ધ્યાનથી ચલાવજે,
એક્સિડેન્ટ થાય તો
ન્યૂઝ પેપર વાળા ઉંમર પણ લખે છે..!!!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)