પપ્પુ આખી રાત
બેડ પર પરેશાન થઈને બેઠો હતો.
સવારે પત્નીએ પૂછ્યું : શું થયું…?
પપ્પુ : યાર, મને સમજાતું નથી,
જયારે ભગવાને લોહી ચૂસવા
પત્નીને બનાવી જ છે… તો પછી
મચ્છર બનાવવાની શું જરૂર હતી…?
સવાર-સવારમાં જ
પપ્પુને ઠંડા પાણીથી વાસણ ધોવા પડ્યા
😅😝😂😜🤣🤪
બાળકે શાળાનું એડમિશન ફોર્મ ભરતી વખતે
પૂછ્યું…
પાપા Mother Tongue માં શું લખવું?
પપ્પા : લખી દે દીકરા,
બહુ લાંબી અને લીમીટ બહારની હોય.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)