fbpx
Thursday, October 24, 2024

નવરાત્રીમાં દરરોજ શિવ કૃત દુર્ગા સ્ત્રોતનો પાઠ કરો, મા અંબે બધા દુઃખ દૂર કરશે

માન્યતાઓના અનુસાર, નવરાત્રી દરમિયાન માતા દુર્ગાની પૂજા-ઉપાસના કરવાથી સાધકના કષ્ટ દૂર થાય છે અને તમામ મનોકામનાઓ પૂરી થાય છે. નવરાત્રી દરમિયાન માતા દુર્ગાના મંત્રોનું ઉચ્ચારણ અને દુર્ગા સ્ત્રોતનો પાઠ કરવાનું મોટુ માહત્મ્ય છે.

શાસ્ત્રોના અનુસાર આમ કરવાથી જાતકોના તમામ મનોરથ સિદ્ધ થાય છે. મા દુર્ગાને ઉર્જા, શક્તિ અને સાહસના દેવી કહેવાય છે.

જે લોકોને કોઈ વાતનો ભય પરેશાન કરે છે કે મન અશાંત રહે છે, તેમણે દુર્ગા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ.

માન્યતા છે કે, જે સાધક નવરાત્રીના 9 દિવસો સુધી દુર્ગા સ્ત્રોતનો પાઠ કરે છે. તેની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે. શત્રુઓથી છૂટકારો મળે છે. જીવનની રાહમાં આવી રહેલી બાધાઓ દૂર થાય છે. સ્વાસ્થ્ય સારૂ રહે છે. ઘરની દરિદ્રતા દૂર થાય છે. ઘરમાં સુખ-શાંતિ અને ખુશહાલી આવે છે. માટે નવરાત્રીના 9 દિવસો સુધી દુર્ગા સ્ત્રોતનો પાઠ જરૂર કરો.

रक्ष रक्ष महादेवि दुर्गे दुर्गतिनाशिनि ।
मां भक्तमनुरक्तं च शत्रुग्रस्तं कृपामयि ॥
विष्णुमाये महाभागे नारायणि सनातनि।
ब्रह्मस्वरूपे परमे नित्यानन्दस्वरूपिणि ॥
त्वं च ब्रह्मादिदेवानामम्बिके जगदम्बिके ।
त्वं साकारे च गुणतो निराकारे च निर्गुणात् ॥
मायया पुरुषस्त्वं च मायया प्रकृतिः स्वयम् ।
तयोः परं ब्रह्म परं त्वं विभर्षि सनातनि ॥
वेदानां जननी त्वं च सावित्री च परात्परा ।
वैकुण्ठे च महालक्ष्मीः सर्वसम्पत्स्वरूपिणी ॥
मर्त्यलक्ष्मीश्च क्षीरोदे कामिनी शेषशायिनः ।
स्वर्गेषु स्वर्गलक्ष्मीस्त्वं राजलक्ष्मीश्च भूतले ॥
नागादिलक्ष्मीः पाताले गृहेषु गृहदेवता ।
सर्वशस्यस्वरूपा त्वं सर्वैश्वर्यविधायिनी ॥
रागाधिष्ठातृदेवी त्वं ब्रह्मणश्च सरस्वती ।
प्राणानामधिदेवी त्वं कृष्णस्य परमात्मनः ॥
गोलोके च स्वयं राधा श्रीकृष्णस्यैव वक्षसि ।
गोलोकाधिष्ठिता देवी वृन्दावनवने वने ॥
श्रीरासमण्डले रम्या वृन्दावनविनोदिनी ।
शतशृङ्गाधिदेवी त्वं नाम्ना चित्रावलीति च ॥
दक्षकन्या कुत्र कल्पे कुत्र कल्पे च शैलजा ।
देवमातादितिस्त्वं च सर्वाधारा वसुन्धरा ॥
त्वमेव गङ्गा तुलसी त्वं च स्वाहा स्वधा सती ।
त्वदंशांशांशकलया सर्वदेवादियोषितः ॥
स्त्रीरूपं चापिपुरुषं देवि त्वं च नपुंसकम् ।
वृक्षाणां वृक्षरूपा त्वं सृष्टा चाङ्कररूपिणी ॥
वह्नौ च दाहिकाशक्तिर्जले शैत्यस्वरूपिणी ।
सूर्ये तेज: स्वरूपा च प्रभारूपा च संततम् ॥
गन्धरूपा च भूमौ च आकाशे शब्दरूपिणी ।
शोभास्वरूपा चन्द्रे च पद्मसङ्गे च निश्चितम् ॥
सृष्टौ सृष्टिस्वरूपा च पालने परिपालिका ।
महामारी च संहारे जले च जलरूपिणी ॥
क्षुत्त्वं दया तवं निद्रा त्वं तृष्णा त्वं बुद्धिरूपिणी ।
तुष्टिस्त्वं चापि पुष्टिस्त्वं श्रद्धा त्वं च क्षमा स्वयम् ॥
शान्तिस्त्वं च स्वयं भ्रान्तिः कान्तिस्त्वं कीर्तिरेवच ।
लज्जा त्वं च तथा माया भुक्ति मुक्तिस्वरूपिणी ॥
सर्वशक्तिस्वरूपा त्वं सर्वसम्पत्प्रदायिनी ।
वेदेऽनिर्वचनीया त्वं त्वां न जानाति कश्चन ॥
सहस्रवक्त्रस्त्वां स्तोतुं न च शक्तः सुरेश्वरि ।
वेदा न शक्ताः को विद्वान न च शक्ता सरस्वती ॥
स्वयं विधाता शक्तो न न च विष्णु सनातनः ।
किं स्तौमि पञ्चवक्त्रेण रणत्रस्तो महेश्वरि ॥
॥ कृपां कुरु महामाये मम शत्रुक्षयं कुरु ॥

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles