એક મહિલાએ નાટકમાં
ઝગડાળુ પત્નીનો સફળ અભિનય કર્યો.
લોકોએ એને ઘણો પસંદ કર્યો.
નાટક પછી એક પત્રકારે પૂછ્યું,
‘પહેલી વારમાં જ આટલો સફળ અભિનય
કરવાં પાછળનું રહસ્ય શું છે?’
મહિલા : એમાં કોઈ ખાસ વાત નથી.
મંચ પર પોતાના કલાકાર સાથી સાથે બોલતા
સમયે મેં મનમાં એ વિચારી લીધું કે
હું વાસ્તવમાં પોતના પતિ સાથે વાત કરી રહી છું.
😅😝😂😜🤣🤪
રમેશ દારૂ પીને રડવા લાગ્યો.
ઉમેશ : શું થયું યાર… કેમ રડે છે?
રેમશ : યાર,
જે છોકરીને ભૂલી જવા માટે પી રહ્યો છું,
તે છોકરીનું નામ યાદ નથી આવી રહ્યું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)