fbpx
Saturday, December 28, 2024

પણ મારું કહેવું એમ છે કે…😅😝😂😜🤣🤪

એક છોકરી પોતાની સ્કૂટી
મિકેનિક પાસે લઈ ગઈ.
છોકરી : મારે સ્કૂટીની સર્વિસ કરાવવી છે.
સ્કૂટી તપાસ્યા પછી
મિકેનિક : મેડમ એન્જિનમાં ઓઇલ ઓછું છે.
અને બ્રેક યોગ્ય રીતે કામ કરતા નથી.
લાઈટ પણ બંધ થઇ ગઈ છે.
છોકરી : અરે એ નાની નાની પ્રોબ્લેમ જવા દો,
પહેલા તેનો કાચ ઠીક કરો,
તેમાં મારો ચહેરો બરાબર દેખાતો નથી.
😅😝😂😜🤣🤪

માં કહે છે, 1 છોકરી ભણીને ઘરના
4 લોકોને શિક્ષિત બનાવે છે.

પણ મારું કહેવું એમ છે કે,
ભણતી વખતે તે 1 છોકરીના કારણે,
ક્લાસના 40 છોકરાઓ નાપાસ થાય છે,
તેનું શું?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles