ઉપર ગયા પછી
એક માણસે સ્વર્ગનો દરવાજો ખખડાવ્યો.
અંદરથી અવાજ આવ્યો : “તમે પરણેલા છો?”
માણસ : હા.
ફરી અંદરથી અવાજ આવ્યો : “તમે અંદર આવી શકો છે,
લગ્ન કરીને તમને ઘણી સજા મળી છે.”
થોડીવાર પછી બીજા માણસે દરવાજો ખખડાવ્યો.
અંદરથી અવાજ આવ્યો : “તમે પરણેલા છો?”
માણસ : હા, મેં બે વાર લગ્ન કર્યા છે.
અંદરથી અવાજ આવ્યો : “ભાગી જાવ અહીંથી,
અહીં મૂર્ખ લોકો માટે કોઈ જગ્યા નથી.”
😅😝😂😜🤣🤪
માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,
‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’
વિદ્યાર્થી : પત્નીને તેના પિયર જતા રોકવી.
માસ્તર સમજી શક્યા નહીં કે
તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)