ટપ્પુ ખૂબ ચિંતામાં દેખાતો હતો,
પપ્પુ : અરે ટપ્પુ! તને કઈ થયું છે?
કેમ ચિંતામાં દેખાય છે?
ટપ્પુ : અરે યાર જવા દેને…
મારી પત્નીને રોજ એવા સપના
આવે છે કે
તે કોઈ કારોડપતિને પરણી છે.
પપ્પુ : લે એમાં શું છે? મારાવાળીને તો
એવું દિવસે લાગે છે બોલ.
😅😝😂😜🤣🤪
પત્નીઓની એક અજીબ ખાસિયત
એ છે કે,
જે વસ્તુ
એ હોશિયારીથી મેળવી શકતી નથી
એ વસ્તુ
એ બેવકૂફીથી મેળવી શકે છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)