ખબર નય કે
આ લવરીયા ધીમે ધીમે
વાત કેમ કરી લેતા હશે..
આયા તો એક છીંક ખાવ
તો પણ લોકો કેવા આવે છે,
કે ભાઈ થોડું ધીમે
😅😝😂😜🤣🤪
પ્રેમમાં આંધળો માણસ અને
ચા માં ડૂબેલું બિસ્કીટ
બંનેને બચાવવા ખુબ મુશ્કેલ હોય છે…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)