fbpx
Monday, December 23, 2024

જીવનમાં ભલે તમારે તકલીફ સહન કરવી પડે…પણ…😅😝😂😜🤣🤪

વજન ઘટાડવાનું નક્કી કર્યું…
અને એ જ દિવસે મારી આંખ સામે
અડદિયા, સાલમપાક, બદામપાક
આવી ગયા…🤪
મેં અડદિયા સામે જોયું,
અડદિયાએ મારી સામે જોયું…👀
પછી શું…?
અડદિયાનું વજન ઓછું થયું…
😅😝😂😜🤣🤪

જીવનમાં ભલે તમારે તકલીફ
સહન કરવી પડે….
પણ કોઈ પાસેથી રાય ના લેતા…

જીરુ લેજો…
તે સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું હોય છે…
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles