fbpx
Friday, January 10, 2025

દાદી : અરે, બેટા રસોઈ બનાવતા શીખી લે…😅😝😂😜🤣🤪

બાળક : મમ્મી,
શું બધી વાર્તાઓ ‘એક રાજા હતો…’
થી જ શરૂ થાય છે?
મમ્મી : ના દીકરા,
એ તો બહુ જુની વાત છે.
હવે તો જે વાર્તાઓ રાતે તારા પપ્પા
મને સંભળાવે છે તે
‘આજે મારો દિવસ જ ખરાબ હતો….’
થી શરૂ થાય છે.
😅😝😂😜🤣🤪

(દાદી તેની પૌત્રીને…)
દાદી : અરે,
બેટા રસોઈ બનાવતા શીખી લે…
થોડીક રસોઈ તો આવડવી જ જોઈએ….
પૌત્રી : પણ, કેમ દાદી..??
દાદી : અરે, ક્યારેક પતિ ઘરે ના હોય તો,
ભૂખ્યા પેટે થોડું સુવાય..????!!
(આને કહેવાય, દાદીનું ટેલેન્ટ)
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles