fbpx
Sunday, October 27, 2024

ગપ્પુ : ભાઈ એ ગાડી છે… ગાડી…😅😝😂😜🤣🤪

પપ્પુની પત્ની : એક પ્રશ્ન પૂછું?
પપ્પુ : એક નહિ બે પૂછ.
પપ્પુની પત્ની : પર્સનલ,
સિક્રેટ અને ટોપ સિક્રેટમાં શું તફાવત છે?
પપ્પુ : તું મને ગમે છે એ પર્સનલ કહેવાય છે,
તારી બહેનપણી મીના મને ગમે છે
એ સિક્રેટ કહેવાય,
અને તારી બહેનપણીને પણ હું ગમું છું
એ ટોપ સિક્રેટ કહેવાય.
હવે પપ્પુ અને મીના બંને ક્યાં છે
એ પપ્પુની પત્ની સિવાય કોઈને નથી ખબર.
😅😝😂😜🤣🤪

પપ્પુ : આ Ford શું છે?
ગપ્પુ : ભાઈ એ ગાડી છે… ગાડી…
પપ્પુ : તો પછી આ Oxford શું છે?
ગપ્પુ : સિમ્પલ છે ભાઈ,
Ox એટલે બળદ અને
Ford એટલે ગાડી…
તો Oxford એટલે બળદગાડી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles