નાનકડો પ્રસંગ….
સસરા જી: બેટા ,
આજે ઘણી બધી રસોઈ કરવાની છે…
લાવ હું શું સુધારી આપું?
વહુ: પપ્પા રસોઈ માં તો હું પહોંચી
જઈશ… પણ સુધારવું જ હોય
તો તમારા છોકરા ને થોડોક સુધારો .
😅😝😂😜🤣🤪
આપણા દેશમાં તકલીફ ક્યાં છે
ખબર છે..??
સિલિન્ડર ઓછા છે અને
ગીલીન્ડર ઝાઝા…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)