બંધ દુકાનનાં શટર ઉપર બોર્ડ માર્યુ તુ..
‘ઓનલાઈન ઓર્ડર આપવા
નીચેના નંબર પર ફોન કરો..!’
ફોન કર્યો તો કે…
શટર ખોલીને અંદર આવી જાવ…
😅😝😂😜🤣🤪

સાલુ મને એ આજ દિવસ સુધી સમજાણું
નઈ કે
એક કપડા નો કાચો કલર જાતો હોય
એ બીજા કપડાને લાગે
ત્યાં પાકો કેમ થઈ જાય છે,
તમારા માંથી કોઈને ખબર હોય તો કે જો…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)