fbpx
Sunday, October 27, 2024

ગુરુવારે આ ઉપાય કરવાથી બદલાશે ભાગ્ય, સુખ-સમૃદ્ધિમાં વધારો થશે

આજે ગુરુવાર છે અને આ દિવસ ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત કરવામાં આવ્યો છે.આ દિવસે ભક્તો વિધિ-વિધાન પ્રમાણે ભગવાનની પૂજા કરે છે અને વ્રત વગેરે પણ રાખે છે.એવું માનવામાં આવે છે કે આ કરવાથી તેમને ભગવાનના અપાર આશીર્વાદ મળે છે, પરંતુ આ તેમજ જો ગુરુવારે વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવામાં આવે તો વ્યક્તિનું ભાગ્ય બદલાય છે અને સુખ-સમૃદ્ધિ વધે છે, તો આજે અમે તમારા માટે વિષ્ણુ ચાલીસા લઈને આવ્યા છીએ.

વિષ્ણુ ચાલીસા

દોહા ॥

વિષ્ણુ સુનિયે વિનય સેવકકી ચિતલાય
કીરત કુછ વણૅન કરું દીજૈ જ્ઞાન બતાય

॥ ચોપાઈ ॥

નમો વિષ્ણુ ભગવાન ખરારી કષ્ટ નશાવન અખિલ બિહારી
પ્રબલ જગતમેં શક્તિ તુમ્હારી ત્રિભુવન ફૈલ રહી ઉજયારી

સુદંર રૂપ મનોહર સુરત સરલ સ્વભાવ મોહની મુરત
તન પર પીતાંબર અતિ સોહત બૈજન્મતીમાલા મનમોહત

શંખ ચક્ર કર ગદા બિરાજે દેખત દેત્ય અસુર દલ ભાજે
સત્ય ધર્મ મદ લોભ ન ગાજે કામ ક્રોધ મદ લોભ ન છાજે

સંત ભક્ત સજ્જન મનરંજન દનુજ અસુર દુષ્ટન દલ ગંજન
સુખ ઉપજાય કષ્ટ સબ ભંજન દોષ મિટાય કરત જન સજ્જન

પાપ કાટ ભવ સિન્ધુ ઉતારણ કષ્ટ નાશકર ભક્ત ઉબારણ
કરત અનેક રૂપ પ્રભુ ધારણ કેવલ આપ ભક્તિ કે કારણ

ધરણિ ધેનુ બન તુમહિ પુકારા તબ તુમ રૂપ રામ કા ધારા
ભારત ઉતાર અસુર દલ મારા રાવણ આદિક કો સંહારા

આપ વરાહ રૂપ બનાયા હિરણ્યાક્ષ કો માર ગિરાયા
ધર મત્સ્ય તન સિન્ધુ બનાયા ચૌદહ રતનનકો નિકલાયા

અમિલખ અસુરન દ્રંદ મચાયા રૂપ મોહિની આપ દિખાયા
દેવનકો અમૃત પાન કરાયા અસુરનકો છબિસે બહલાયા

કૂમૅ રૂપ ધરીને સિન્ધુ મઝાયા મન્દ્રાચલ ગિરિ તુરંત ઉઠાયા
શંકરકા તુમ ફન્દ છુડાયા ભસ્માસુરકો રૂપ દિખાયા

વેદનકો જબ અસુર ડુબાયા કરો પ્રબન્ધ ઉન્હેં ઢુઢવાયા
મોહિત બનકર ખલહિ નચાયા ઉસહી કરસે ભસ્મ કરાયા

અસુર જંલધર અતિ બલદાઈ શંકરસે ઉન કીન્હ લડાઈ
હાર પાર શિવ સકલ બનાઈ કીન સતીસે છલ ખલ જાઈ

સુમિરન કીન તુમ્હે શિવરાની બતલાઈ સબ વિપત કહાની
તબ તુમ બને મુનીશવર જ્ઞાની વૃન્દાકી સબ સુરતિ ભુલાની

દેખત તીન દનુજ શૈતાની વૃન્દા આય તુમ્હે લપટાની
હો સ્પશૅ ધમૅ ક્ષતિ માની હના અસુર ઉર શિવ શૈતાની

તુમને ધુરૂ પ્રહલાદ ઉબારે હિરણાકુશ આદિક ખલ મારે
ગણિકા ઔર અજામિલ તારે બહુત ભક્ત ભવસિન્ધુ ઉતારે

હરહુ સકલ સંતાપ હમારે કૃપા કરહુ હરિ સિરજન હારે
દેખહુ મૈ નિત દરશ તુમ્હારે દીનબન્ધુ ભકતન હિત કારે

ચહત આપકા સેવક દશૅન કરહુ દયા અપની મધુસૂદન
જાનુ નહીં યોગ્ય જપ પૂજન હોય યજ્ઞ સ્તુતિ અનુમોદન

શીલદયા સન્તોષ સુલક્ષણ વિદિત નહીં વ્રતબોધ વિલક્ષણ
કરહુ આપકા કિસ વિધિ પૂજન કુમતિ વિલોક હોત દુઃખ ભીષણ

કરહુ પ્રણામ કૌન વિધિસુમિરણ કૌન ભાતિ મૈ કરહુ સમપણૅ
સુર મુનિ કરત સદા સિવકાઈ હષિત રહત પરમ ગતિ પાઈ

દીન દુખિન પર સદા સહાઈ નિજ જન જાન લેવા અપનાઈ
પાપ દોષ સંતાપ નશાઓ ભવ બંધનસે મુક્ત કરાઓ

સુત સમ્પત્તિ દે સુખ ઉપજાઓ નિજ ચરનનકા દાસ બનાઓ
નિગમ સદાયે વિનય ચુનાવૈ પઢૈ સુનૈ જો જન સુખ પાવે

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles