fbpx
Monday, January 20, 2025

“પોતાના ઘર જેવો આનંદ બીજે કયાંય મળી શકતો નથી.”😅😝😂😜🤣🤪

છગન એની રોજની ટેવ પ્રમાણે પોતાની
ઓફિસે જવા નીકળ્યો કે,
તરત જ એની પત્નીએ જરા રોષે ભરાઈને કહ્યું,
આજે આપણા લગ્નની 25 મી વર્ષગાંઠ છે
એટલો યે તમને ખ્યાલ આવતો નથી?
છગન : યાદ કેમ ન આવે?
પત્ની : તો આપણે
કંઈ અનોખી રીતે એ ઊજવીએ.
થોડી વાર વિચારીને છગને સૂચવ્યું,
બે મિનિટનું મૌન પાળીને શોક વ્યકત કરીએ તો?
😅😝😂😜🤣🤪

છગને પોતાના અતિથિરૂમમાં
એક તખ્તી ટાંગી હતી જેમાં
લખ્યું હતું :

“પોતાના ઘર જેવો આનંદ
બીજે કયાંય મળી શકતો નથી.”
😅😝😂😜🤣🤪

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles