આજે મેં મારી પત્નીને મસ્ત ઇંગ્લિશમાં
કહ્યું ” You are my strength”
તેણી એ પણ ફટટ કરીને
મને ઇંગ્લિશ માં કહ્યું “That means
other women are your weakness “
આડુ જ ચાલવાનું નક્કી કર્યું હોય
તો શું કરી શકું ?
😅😝😂😜🤣🤪
કર્મનું ફળ અંહિયાજ ભોગવવાનું છે.
ગર્લફ્રેંડ સાથે તળાવની પાળે બેસીને
પાણીમાં નાખેલા કાકરા
લંગ્ન્ન બાદ દાળમાંથી નિકળે છે…!!!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)