આજે સવારે હું થોડો આધ્યત્મિક થઈ ગયો
અને આંખો બંધ કરી વિચારવા લાગ્યો.
૧) હું કોણ છું ?
૨) ક્યાંથી આવ્યો છું ?
૩) કેમ આવ્યો છું ?
૪) ક્યાં જવાનું છે ?
ત્યાં તો રસોડામાં થી વાઇફ નો અવાજ આવ્યો.
૧) તમે એક નંબરના આળસુ છો.
૨) ખબર નથી કંઈ દુનિયામાં થી આવ્યા છો.
૩) મારી જિંદગી ખરાબ કરવા આવ્યા છો.
૪) ઉભા થાવ અને ન્હાવા જાવ અને
મને સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ ગઈ.
😅😝😂😜🤣🤪
સોરી, ફ્લાઇટ ફુલ છે
અમે તમને અને તમારા વાઈફને સાથે
સીટ નહી આપી શકીએ…
તમારી સીટ 17D અને
તમારા વાઈફ 27 B…
પતિ: આને માટે કોઈ વધારાનો
ચાર્જ આપવાનો છે.?….!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)