“આને કહેવાય ધમકી”
મારો એક ડોક્ટર મિત્ર ઓપરેશન થિયેટરમાં
ઓપરેશન કરવા ગયો.
ઓપરેશન એના સસરા નું જ હતું.
જેવો મારો મિત્ર અંદર ગયો
એના સસરા એ હાથ પકડી ને મારા મિત્ર ને કહ્યું.
દિકરા હું જાણું છું કે તું મને કાંઈ નહીં થવા દેવાનો.
પણ એક વાત ધ્યાનમાં રાખજે
જો ભગવાન ન કરે અને મને કાંઈ થઈ ગયું તો.
તારી સાસુ કાયમ માટે તારા ઘરે જ રહેશે.
😅😝😂😜🤣🤪
જો તમે પત્નિના ઈશારા ને
હાવભાવથી જ બધુ હમજી જાતા હોવ,
તો હવે તમારે કોઈ ચોપડીયુ બોપડીયુ
વાંચવાની જરૂર નથી….
તમે જ્ઞાનનુ છેલ્લુ લેવલ પાર કરી લીધુ છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)