સાસુમા : (ફોન ઉપર) જમાઈરાજ કેમ
મજામાં ને ?
જમાઈ : હા સાસુમા મજામાં…
સાસુમા : બોલો, કંઈ કામકાજ હોય તો ?
જમાઈ : તમારી દિકરી જેવી કોઈ હોય
તો કે’જો, એક ઠેકાણું છે.
સાસુમા: તમારો દોસ્ત છે ?
જમાઈ : ના રે ના આ તો એક ઓળખીતાને
જીન્દગીભર નો પાઠ ભણાવવો છે…
😅😝😂😜🤣🤪
એક સજ્જન તો
એટલા આત્મનિર્ભર બની ગ્યા કે…
પત્નિ નો ખરાબ મુડ જોઇને…
પોતે જ પોતાની જાત ને
ચાર વેલણ મારી દિધા…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)