વાણિયો દુકાન થી થાક્યા પાક્યો ઘેર આવ્યો..
થોડો ફ્રેશ થઈ ને જમવા બેઠો જમતાં જમતાં પત્ની ને કહ્યું કે
“આજે જમવામાં ટેસ્ટ નથી, શાક માં કંઈ મજા નથી”.🤔
હવે પત્ની ને લાગ્યું ખોટું.મારી રસોઈ ની આટલી જ value.😬
વાણિયા ને પાઠ ભણાવવા પત્ની એ સીધો કોર્પોરેશન ઓફિસ માં કૉલ કર્યો કે
મારા પતિની તબિયત બરાબર નથી,
એમને જમવામાં ટેસ્ટ નથી આવતો.😉😇
Ambulance આવી અને વાણિયા ને સીધા જ
covid hospital ma quarantine Kari દીધો.😄😃
પત્ની એ બદલો લઈ લીધો ને ખુશ ખુશાલ.😂😀
પણ મજા તો હવે આવી…
પોતે વાણિયો હતો. એમ થોડું છોડી દે.
એને જ્યારે પૂછયું કે આ બે દિવસ કોના કોના સંપર્ક માં આવ્યા હતા.😋😛😝
વાણિયા એ પતાવી નાખ્યું🤣🤔,
“પત્ની સાથે સાસરી માં ગયો હતો. મારા સાસુ, સસરા,
સાલો,એની પત્ની, મારી બે સાળી, એમના પતિ,
બધાએ ભેગા થઈ બહુ જલ્સા કર્યા”.😄😄
😇🤣બધા જ hospital ભેગા.
પત્ની પસ્તાય છે કે કાશ શાક માં જોડે થોડું અથાણું ને સંભારો દીધો હોત?😄😃
એટલે કહ્યું છે કે વાણિયા સાથે બહુ મગજમારી નહિ કરવાની.
ભલભલાને ભાન કરાવી દે😆😆😆😆 જ્ઞાની માણુસ
😅😝😂😜🤣🤪
પતિ : મારી બહેનના હાથની રસોઈનો સ્વાદ
એટલે જાણે અમૃત…. આહાહાહા…
પત્ની : રહેવા દો હવે બહુ વખાણ કરવાના…
ભાઈબીજ ના એક જ દિવસે ગળચવા જાવ છો.
તો એક દિવસ સારું બનાવે જ ને …???
પતિ : હે મહાન બુદ્ધિશાળી આત્મા.
અરે પૂરું સાંભળતો ખરી.
આ તો તારો ભાઈ મને એવું કહેતો હતો…!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)