fbpx
Friday, October 25, 2024

લાગે છે પાછળ બેસવાથી વજન નહીં ઘટે😅😝😂😜🤣🤪

રી સાયકલિંગ એટલે શું..???
સાઈકલ હકાવીને પગ દુખે

પછી મોટર સાયકલ લ્યે
એમા પાછો વાહો દુખે એટલે

કાર લ્યે ત્યા વળી પેટ મોટુ થઈ જાય

એટલે જીમ જોઈન કરે ત્યા જઈને પાછો
સાઈકલ હાકે આનુ નામ જ રીસાઈકલિંગ.
😅😝😂😜🤣🤪

વજન ઉતારવા માટે
સાયકલ માં ફરવા ની સલાહ મળી,

બે મહિનામાં કોઈ ફેર ન પડ્યો,

લાગે છે પાછળ બેસવાથી વજન નહીં ઘટે,
મારે જાતેજ ચલાવી પડશે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles