ખોટું બોલવાથી પાપ લાગે,
પણ સાચું બોલવાથી પથારી ફરી જાય એનું શું !!
😂😂😂😂😂
ઘડિયાળ તો રોલેક્ષની જ જોઈએ,
બાકી રાડો તો ઘરવાળી રોજ નાખે જ છે !!
😂😂😂😂😂
આજકાલ ક્યાંય ફરવા જવાની જરૂર નથી,
કેટલાક લોકો બેઠા બેઠા જ મગજ ફેરવી નાખે છે
😂😂😂😂😂
૨૦૦૦ ની નોટ અને X RAY રિપોર્ટ
આ બે વસ્તુ માં માણસો ને ભલે ખબર ના પડતી હોય
તો પણ એક વાર ઊંચી કરી ને તો જોવેજ
😅😝😂😜🤣🤪
રમલાને ફોન કરીને પૂછ્યું કે
તારી મેરેજ એનીવસઁરી ક્યારે છે??
તો રમલો કહે
અત્યારે વાસણ ધોવા બેઠો છું,
લોટા ઉપર તારીખ લખી છે,
હમણાં વાંચીને તને કહુ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)