કરસન કાકા… મતદાન કરી બહાર આવ્યા ને
પોલીન્ગ એજન્ટને પૂછ્યુ કે,
“તારી કાકી મતદાન કરી ગઈ?”
એજન્ટે લીસ્ટમાં ચેક કરી કહ્યુકે “હા કરી ગયા”.
કાકાએ ગળગળા અવાજે કહ્યુ
“જલ્દી આવ્યો હોત તો મૂલાકાત થાત”.
એજન્ટ : “કેમ,
કાકી તમારી જોડે નથી રહેતા?
કાકા: “તેને દેવલોક થયે પંદર વરસ થઈ ગયાં,
દરેક મતદાનમાં આવે છે,
ને મતદાન કરી જાય છે. પણ મળતી નથી”.
😅😝😂😜🤣🤪
પાંચ વર્ષ
સરપંચ તરીકે ફરજ બજાવ્યા પછી પણ
ગામના વિકાસની વાતો કરનારને
ક્યારેય મત આપશો નહીં.
તેઓ સ્કોર્પિયો અને ફોર્ચ્યુનરની રેસમાં છે,
સરપંચની નહીં.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)