રાત્રે બે વાગે પત્નીનો મોબાઈલ વાગ્યો.
પતિ એકદમ બેઠો થયો. પત્નીનો મોબાઈલ જોયો,
તેમાં મેસેઝ હતો “બ્યુટીફૂલ”
પતિએ તેની પત્નીને ગુસ્સામાં જગાડી અને
પૂછ્યું, તને આટલી રાત્રે “બ્યુટીફૂલ”નો
મેસેઝ કોણે મોકલ્યો?
પત્નીને પણ આશ્ચર્ય થયું કે
હવે 40 વર્ષની ઉંમરે મને બ્યુટીફૂલ કહેવાવાળું
કોણ છે વળી?
તેણે મોબાઈલ ફોન હાથમાં લઈને જોયો અને
પતિ સામે તાડુકી ચશ્માં પહેરીને
મોબાઈલ જુઓ ‘બેટરી ફુલ’ લખેલું છે.
😅😝😂😜🤣🤪
આખ્ખો દિવસ ટેન્શન આપવા
વાળી,
રોજ સવારે યાદ કરાવે છે…
બ્લડ પ્રેશર ની દવા લીધી..???
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)