ટીચર વિદ્યાર્થીના બાપને કહે તમારો છોકરો તમન્ના ભાટિયાને
તમન્ના પાટિયા કહે છે
પેલા બોલતા શીખવાડો પછી સ્કૂલે મોકલો
બાપ કહે એમાં ફિલ્મી કલાકારના નામ બોલાવાને બદલે
કોઈ વિજ્ઞાનીના નામ બોલાવીને જેમ કે આલિયા ભટ્ટ…
ટીચર કહે આલિયા ભટ્ટ વિજ્ઞાની છે ?
છોકરો કહે ટીચર એને પણ બોલતા આવડતું નથી
એ આર્યભટ્ટની વાત કરે છે
ટીચર કહે બેઉ ઉપડો અને ત્રીજા કોકને બોલાવો..
છોકરાના દાદા આવ્યા એમણે વાત સાંભળીને કહ્યું
આના કરતા લાપસી બોલવું વધારે સારું બીજાના નામ
કેમ બોલાવો છો ?
ટીચર કહે લાપસી એટલે શું ?
છોકરો કહે ટીચર એ તાપસી પન્નુની વાત કરે છે. ટીચર બેભાન.
😅😝😂😜🤣🤪
જુનિયર કેજી નો એક બાળક મોડો પોંચ્યો
મેડમ : કેમ એટલું મોડું ?
બાળક : મેડમ તમે એવી રીતે મારી રાહ
નો જોવો ક્લાસ ના બધાં ઊંધું સમજે છે..!
મેડમ બેભાન
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)