પત્ની (ઝઘડો થયા પછી) : હવે
તમે મને પેલા ત્રણ મેજિકલ શબ્દો કહી દો.
પતિ: આઈ લવ યુ.
પત્ની: ના, એ નહીં.
પતિ: આઈ લાઈક યુ.
પત્ની: ના, એ પણ નહીં.
પતિ: આઈ મિસ યુ.
પત્ની: ના, પાડીને, એ ત્રણ શબ્દો નહીં.
પતિ: વાંક મારોજ હતો
પત્ની: હં… એ જ…
😅😝😂😜🤣🤪
પ્રેમી પંખીડાઓ નું ચાલુ હો…
રોઝ ડે, ચોકલેટ ડે, હગ ડે,
વેલેન્ટાઇન ડે.
આપણે રાબેતા મુજબ…
રેવા દે, હવે જાવા દે, માફ કરી દે,
શાંતિથી જીવવા દે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)