fbpx
Sunday, October 27, 2024

મિત્રએ પૂછ્યું : શું ચાલી રહ્યું છે જીવનમાં?😅😝😂😜🤣🤪

એક યુવતી….
ફોન પર વાત કરતા કરતા લિફ્ટમાં પ્રવેશી…
મારી તરફ જોઈ ને હળવેથી હસીને ફોનમાં પોતાની
સહેલી ને કે, “ચલ હું ફોન રાખું છું…
લિફ્ટમાં એક મસ્ત હેન્ડસમની કમ્પની મળી ગયી છે,
By.. C.. U”
હું… કાઈ બોલું… વિચારું એ પેલા જ
મારી બાજુ જોઇને હસતા હસતા બોલી…
“સોરી હો… અંકલ”
આ મારી ફ્રેન્ડ ક્યારની ફોનમાં ચોંટી’તી..
તે પીછો છોડાવવા… જ ખોટું બોલવું પડ્યું…
સાચું કહું છું… આજ સુધી… આટલી “ઈજ્જત”થી
આવી “બેઇજ્જતી” કોઈએ નથી કરી હો
😅😝😂😜🤣🤪

મિત્રએ પૂછ્યું : શું ચાલી રહ્યું છે જીવનમાં?

મેં કહ્યું : કંઈ ખાસ નહિ…

વડીલોના આશીર્વાદ,
પત્નીના ટોણા, દર્દનાક ગીતો,
અને બાકી ભગવાન જાણે…
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles