“મિમિક્રી આર્ટીસ્ટની મિમિક્રી”
પિંકી : મારે ત્યાં પાર્ટી હોવાથી ગેસ્ટ પધારેલા.
એમના માટે મેં એક મીમીક્રી આર્ટીસ્ટને આમંત્રેલો.
એ હલકી વાતો, ડબલ સેન્ટેડ જોક્સ તેમજ
નોનવેજ જોક્સ કહેવા લાગ્યો,
એટલે મેં એને જોક્સ કહેતા અટકાવ્યો.
એટલે એણે કહ્યું કે,
“મેડમ!આજ કાલ લોકોને આવું જ ગમે છે!”
ચિંકી : “પછી શું થયું!”
પિંકી : “પછી શું?
મેં મીમીક્રી આટિસ્ટને જેવો કાઢી મૂક્યો તો
એની સાથે પધારેલાં ગેસ્ટો એ પણ ચાલતી પકડી!”
😅😝😂😜🤣🤪
“ચાંદ કો ક્યા માલુમ?”
છોકરી : “અમેરિકાએ ચાંદ ઉપર ત્રણ પુરુષોને મોકલ્યા.
સ્ત્રીઓને કેમ નહી?”
છોકરો : “ખુદ ચાંદને ચાંદ ઉપર જવું ગમે ખરું?”
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)