ગર્લફ્રેન્ડ : હાય ડાર્લિંગ, તું શું કરે છે?
બોયફ્રેન્ડ : હું પૈસા જોડી રહ્યો છું!
ગર્લફ્રેન્ડ : ઓહ…
તું મારા નવા ફોન માટે પૈસા બચાવે છો,
જાનુ… તું કેટલો સારો છે.
બોયફ્રેન્ડ : 50 રૂપિયાની નોટ ફાટી ગઈ છે,
હું તેને ટેપ વડે જોડું છું, ક્વાર્ટર માટે.
😅😝😂😜🤣🤪
“માતાએ તેના તોતલા પુત્રને કહ્યું: દીકરા,
આજે આપણે જ્યાં છોકરીને જોવા જઈએ છીએ,
ત્યાં બોલતો નહીં,
નહીં તો આ લોકો પણ ના પાડી દેશે.
પુત્રઃ સારું.
છોકરી જ્યારે છોકરીના ઘરે ચા લઈ આવી
ત્યારે છોકરાએ ચા પીતાની સાથે જ કહ્યું,
“દલમ થે દલમ થે.”
છોકરીએ તરત કહ્યું, ઓયે ફુટ માલ ફુટ માલ!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)