દર્દી: “ડૉક્ટર સાહેબ, તમે આ પ્રિસ્ક્રિપ્શનમાં લખેલી
દવાઓમાં ઉપરની નથી મળી રહી.
ડોક્ટર: “તે દવા નથી, હું પેનનો ઉપયોગ કામ કરે છે કે નહીં
માત્ર એ જોવા માટે કરતો હતો…!!
પેશન્ટ: ડફોળ… મેં તારી પેન કામ કરે છે કે નહીં શોધવા
માટે 52 મેડિકલ શોપની મુલાકાત લીધી છે.
એક મેડિકલ શોપ વાળાએ કહ્યું!
હું કાલે મંગાવી આપીશ….
બીજો કહેતો હતો…
આ કંપની બંધ છે… બીજી કંપનીની આપું?
ત્રીજો કહેતો હતો…
તેની ઘણી માંગ છે… તે ફક્ત બ્લેકમાં જ મળશે!
ચોથોતો જોરદાર હતો…
આ કેન્સરની દવા છે… કોને કેન્સર થયું છે?
😅😝😂😜🤣🤪
ધોરણ 1 થી 3: અરે, મેં પરીક્ષા માટે બધું જ વાચ્યું છે.
4 થી 6 ધોરણ: અરે તે પ્રશ્ન ખૂબ જ અઘરો હતો,
તેથી મે તે પ્રશ્ન જ છોડી દીધો
7 થી 10 ધોરણ: અરે, ફક્ત મહત્વપૂર્ણ પ્રશ્નો જ વાંચવા.
11મો વર્ગ: મને લાગે છે કે
4 પ્રકરણ પૂરતા છે 2 પાસ થવા માટે.
12મો વર્ગ: કલ કૌન સા એક્ષામ હૈ યાર ??
અને કોલેજમાં: સાલો બતા તો દેતે આજ પરીક્ષા હૈ,
મેં તો પેનભી નહીં લાયા
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)