એક વૃદ્ધ માણસ આવ્યો, તેની સાથે એક વૃદ્ધ મહિલાને લાવ્યો
હોટેલમાં ગયા અને વેઈટરને બોલાવ્યો,
બંનેએ પોતપોતાના ઓર્ડર આપ્યા,
પહેલા વૃદ્ધે ખાધું, વૃદ્ધ મહિલાએ બિલ ચૂકવ્યું,
પછી વૃદ્ધ મહિલાએ ખાધું, વૃદ્ધે બિલ ચૂકવ્યું,
આ જોઈને વેઈટરને ચક્કર આવી ગયા,
તે તેમની પાસે આવ્યો અને કહ્યું,
‘તમને બંનેમાં આટલો પ્રેમ છે તો તમે સાથે કેમ ખાતા નથી?’
આના પર વૃદ્ધે કહ્યું, ‘જાની, તેરા સવાલ તો નેક હૈ.
પર હમારે પાસ દાંતો કા સેટ સિર્ફ એક હૈ.’
😅😝😂😜🤣🤪
સસરાઃ મારી દીકરીનું ધ્યાન રાખજો,
તેની આંખમાં આંસુ ના
આવવા જોઈએ.
જમાઈ: ઠીક છે,
ડુંગળી હું કાપીશ પણ
વાસણો તો તેણે જ ધોવા પડશે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)