સંતા : ક્યાં જઈ રહ્યાં છો ?
બંતા : હુ મારે ગામ જઈ રહ્યો છું ?
સંતા : પણ હાથમાં આ દૂરબીન કેમ છે ?
બંતા : અસલમાં, હું મારા
એક દૂરનાં સગાંને જોવા જઈ રહ્યો છુ.
😅😝😂😜🤣🤪
પોસ્ટમેન સંતાને : તમારી ચિઠ્ઠી
પહોંચાડવા માટે 3 કિલોમીટર
પગપાળા ચાલીને આવવુ પડે છે.
સંતા : તમે આવવાને બદલે ચિઠ્ઠી
પોસ્ટ કરી દેજો
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)