નટ્ટુ કાકાએ લોટરીમાં પૈસા લગાવ્યા ને કરોડપતિ થઈ ગયા.
પત્રકારે પુછ્યુ નટ્ટુ કાકા કઈ રીતે?
નટ્ટુ કાકા કયે : હવારમાં ઉઠ્યો તો
આકાશમા આઠ પક્ષી હતા ને તારીખ પણ આઠ હતી
તો ગુણાકાર કરીને ઈઠ્ઠોતેર નંબર પર લાગાવ્યાને
લોટરી લાગી ગઈ.
પત્રકાર : પણ નટ્ટુ કાકા આઠ ગુણ્યા આઠ તો 64 થાય.
નટ્ટુ કાકા : તારી જેમ ભણેલ હોત તો
હજુ આવા થેલા ઉપાડીને હાથમાં કેમેરો પકડીને રખડતો હોત.
😅😝😂😜🤣🤪
સાૈથી હોશિયાર માણસ એ છે…
જે ટોઇલેટમા બેસતા પહેલા નળ ચાલુ કરીને
જોઇ લે કે પાણી આવે છે કે નહી….
બાકી
સાયન્સ.. કોમર્સ તો ઠીક છે મારા ભાઈ
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)