fbpx
Monday, December 23, 2024

નહી સારો પતિ મળી ગયો છે 😅😝😂😜🤣🤪

લગ્ન પછી બે બહેનપણીઓ ભેગી મળી.
એકબીજાના હાલચાલ પૂછ્યા
પછી એક-બીજાના પતિ વિશે પૂછવા માંડી.

પહેલી બહેનપણી બોલી :
મારો પતિ તો ટાઈપીસ્ટ કમ કલર્ક છે.
અને તારો પતિ ?

બીજી બોલી : મારો પતિ હસબંડ કમ સર્વન્ટ છે.
😅😝😂😜🤣🤪

શીલા : (મીનાને) અરે વાહ,
તારો હાર તો ખૂબ જ સરસ છે,
શુ કોઈ સારી નોકરી મળી ગઈ છે ?

મીના : નહી સારો પતિ મળી ગયો છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles