ભિખારી : ’50 પૈસા આપો ભૈસાબ,
ત્રણ દિવસથી ખાધું નથી.’
કંજૂસ : ’10 રૂપિયા આપીશ,
પણ પહેલા એ કહે કે
50 પૈસામાં ખાવાનું ક્યાં મળે છે ?’
😅😝😂😜🤣🤪
પરેશ નિશાળે જઈ રહ્યો હતો.
રસ્તામાં એક માણસે તેને પૂછ્યું : ‘બેટા !
હું આ ફુટપાથ પર સીધો ચાલતો રહીશ
તો હૉસ્પિટલે પહોંચી જઈશ ?’
પરેશે કહ્યું : ના, ત્યાં પહોંચવા માટે
તમારે રસ્તાની વચ્ચોવચ્ચ ચાલવું પડશે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)