કનુ(મનુ કવિને ફોન પર) : અરે મનુ,
રવિવારે છાપામાં તારી કવિતા વાંચી
ખૂબ સરસ છે.
તારી ભાભીને પણ ખૂબ ગમી છે.
મનુ : ભાભીને મારા તરફથી ધન્યવાદ
કહેજો, અને મારા તરફથી તેમના
ચરણસ્પર્શ કરી લેજો.
😅😝😂😜🤣🤪
પતિ : તારી સાથે લગ્ન કરતા પહેલા
હુ ખૂબ જ આવારા હતો,
દારૂ-સિગરેટ પીતો હતો, જુગાર રમતો હતો.
ઈશ્વરે મને તારા જેવી પત્ની કેવી રીતે આપી ?
પત્ની : હવે વગર ગુણ મળે લગ્ન
થતા હોય ખરા ?
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)