fbpx
Sunday, January 12, 2025

પતિ : પણ તેનો મતલબ કંઈ નથી નીકળતો 😅😝😂😜🤣🤪

મોનૂ : પપ્પા, તમે હાથીથી ડરો છો ?
પિતા : ના, બેટા.
મોનૂ : વાધથી ડરો છો?
પિતા : ના.
મોનૂ : ભૂતથી?
પિતા : ના,
મોનૂ : તો તેનો મતલબ કે તમે
મમ્મી સિવાય કોઈનાથી ડરતા નથી.
😅😝😂😜🤣🤪

એક સાહેબે પોતાની પત્નીને જણાવ્યુ,
આપણો પુત્ર મોટો થઈને નેતા બનશે

પત્ની બોલી : કેવી રીતે જાણ્યુ ?

પતિ : તેની વાતો પરથી,
તેની વાતો સાંભળવામાં સારી લાગે છે
પણ તેનો મતલબ કંઈ નથી નીકળતો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles