એક એરપોર્ટ પર એક મારવાડી શેઠ
પોતાની કોથળા જેવી મોટી લગડધગડ બેગ ઘસડીને
પ્લેનના ચેક-ઇન કાઉન્ટર તરફ જવાનો પ્રયાસ કરતા હતા.
પણ બિચારા ભારે બેગને બે પાંચ ફૂટ ખસેડે
એટલામાં તો હાંફી જતા હતા.
આ જોઇને એક સિક્યુરીટીવાળાએ શેઠને મદદ કરી.
ધક્કા મારીને બેગ કાઉન્ટર સુધી પહોંચાડી
આપ્યા પછી એણે પૂછ્યું, ‘શેઠ, તમે દર વખતે
આવી ભારેખમ બેગ લઈને પ્રવાસ કરો છો ?’
શેઠ બોલ્યા, ‘હા, પણ હવે હું ત્રાસી ગયો છું, હવે તો
મારા ભાગીદારે રીતસરની ટિકિટ કઢાવવી જ પડશે !’
😅😝😂😜🤣🤪
મારવાડી શેઠ જ્યોતિષને પોતાનો હાથ
બતાવવા ગયા.
જ્યોતિષીએ કહ્યુ : આજે તમારી પત્નીને
જરૂર ધનનો લાભ થશે.
મારવાડી શેઠે મોઢું બગાડતા કહ્યુ :
તમે સાચુ કહી રહ્યા છો,
આજે હું મારુ પાકીટ ઘરે ભૂલી આવ્યો છુ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)