fbpx
Monday, January 20, 2025

માણસ કોમ્ય્યૂટર પાછળ પાગલ કેમ બને છે ?😅😝😂😜🤣🤪

સંતા : મારી પત્ની તો ઝધડો થતાં જ
પિયર જતી રહે છે.

બંતા : તુ તો બહું નસીબદાર છે.

મારી પત્ની તો ઝધડો થતાં જ
પિયરવાળાને અહીં બોલાવી લે છે.
😅😝😂😜🤣🤪

સંતા : માણસ પત્નીથી પણ
વધુ કોમ્ય્યૂટર પાછળ
પાગલ કેમ બને છે ?

બંતા : કંટ્રોલ કી ને કારણે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles