fbpx
Thursday, October 24, 2024

પપ્પુ : ભાઈ તને ખરાબ લાગતું હશે નહીં? 😅😝😂😜🤣🤪

પત્ની : આ તમે રોજ ફેસબુક પર રોમેન્ટિક
કવિતા લખો છો…
‘યે તેરી જુલ્ફેં હૈ રેશમ કી ડોર’
આ કોના માટે લખો છો?
પતિ : અરે પાગલ
એ હું તારા માટે જ લખું છું.
પત્ની : તો પછી એ રેશમી દોરા ક્યારેક
દાળમાં આવે તો બુમો કેમ પાડો છો?
😅😝😂😜🤣🤪

ગોલુ પાસે તેની એક્સ ગર્લફ્રેન્ડના લગ્નની
કંકોત્રી આવી.
પપ્પુ : ભાઈ તને ખરાબ લાગતું હશે નહીં?
ગોલુ : હા ભાઈ મને બહુ ખરાબ લાગે છે.
પપ્પુ : તો શું તું એના લગ્નમાં જઈશ?
ગોલુ : હા, જરૂર જઈશ, પ્રેમ એની જગ્યાએ
અને લગ્નનું ભોજન એની જગ્યાએ!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles