fbpx
Friday, January 3, 2025

“સાલો ગધેડો” 😅😝😂😜🤣🤪

ગ્રાહક : “તમારી હૉટેલમાં ગરીબ લોકો
મોટી ટીપ આપે છે, જ્યારે ધનવાન લોકો
નાની ટીપ કેમ આપે છે?”

મેનેજર : “ગરીબ લોકો
એવું ઈચ્છતા નથી કે, પોતે ગરીબ છે
એની કોઇને ખબર પડે, અને ધનવાન લોકો
એવું ઈચ્છતા નથી કે,
ધનવાન છે એની કોઇને ખબર પડે!”
😅😝😂😜🤣🤪

“સાલો ગધેડો,
કહીને શેઠે નોકરને લાત મારી.”

નોકર : “શેઠ, લાત તમે મારો છો
ને ગધેડો મને કહો છો?”
😅😝😂😜🤣🤪

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles