fbpx
Sunday, December 22, 2024

“શું એટલા બધા બહાદૂર છે?”😅😝😂😜🤣🤪

પતિ : “જો ને, આપણો પપ્પુ
આખો દા’ડો મારી જ નકલ કર્યા કરે છે
તે તું એને રોકતી કેમ નથી?”

પત્ની : “પપ્પુ પણ તમારા જેવો હઠીલો છે.
મેં એને હજાર વાર કહ્યું કે બેટા,
મૂર્ખાની નકલ નહીં કર,
પણ એ માને તો આપણો બેટો!”
😅😝😂😜🤣🤪

મીના : “મારા પતિનો કોઈ
વાળ પણ વાંકો કરી શકે એમ નથી!”

ટીના : “શું એટલા બધા બહાદૂર છે?”

મીના : “ના, તેઓ ટાલિયા છે!”
😅😝😂😜🤣🤪

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles